Abtak Media Google News
આપણા સાંસ્કૃતિક વારસામાં અનેક જગ્યાએ કિન્નરોનો ઉલ્લેખ થયો છે જેમાં મહાભારતથી લઈને મુઘલકાળ બધે કિન્નરોનું ખાશ સ્થાન જીવ મળ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં પણ તેઓનું મહત્વ સમજાવાયું છે. કિન્નરો માતા-પિતા નથી બની શકતા પરંતુ જે બાળક કિન્નરના સ્વરૂપે જન્મે છે તેને કિન્નરોને સોંપવામાં આવે છે અને ત જ તેનું લાલનપાલન કરે છે. ત્યારે પ્રશ્ન એ વાતનો છે કે બાળક કિન્નર કઈ રીતે જન્મે છે??? અહીં એવા વૈજ્ઞાનિક કારણો વિષે વિશેષ વાત કરીશું જેના દ્વારા એ ખબર પડે છે કે ગર્ભમાં રહેલું બાળક કિન્નર કઈ રીતે બને છે.
કિન્નરોનો જન્મ પણ સામાન્ય ઘરમાં જ થાય છે. અને કેટલાક એવા કારણો છે જેની અસર ગર્ભમાં રહેલા બાળક પાર થાય છે અને તે છોકરો કે છોકરી નહિ અને કિન્નરના રૂપમાં જન્મ લ્યે છે. ખરેખર તો ગર્ભ રાઇને ત્રણ મહિના દરમિયાન બાળકની લિંગ નિર્ધારિત થાય છે. તે સમયે જો કોઈ પણ પ્રકારે લાગી જાય કે વિરુદ્ધ આહાર લેવાય જાય અથવા તો હોર્મોનલ પ્રોબ્લેમ થયા છે ત્યારે સ્ત્રી કે પુરુષની જગ્યાએ બંને લિંગના ઓર્ગન્સ અને ગૂણ આવી જાય છે.અને એટલે જ ગર્ભાવસ્થાના શરૂઆતના ત્રણ મહિના ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
લિંગ નિર્ધારિત કઈ રીતે થાય છે…???
 માનવ શારિરીમાં ક્રોમોસોમની સંખ્યા 46 હોઈ છે જેમાંથી 44 ઓટોમોઝ હોઈ છે અને બાકીના 2 સેક્સ ક્રોમોઝોમ હોઈ છે. જો 2 ક્રોમોઝોમ લિંગ નિર્ધારિત કરે છે. પુરુષમાં XY અને સ્ત્રીમાં XX  ક્રોમોઝોમ હોઈ છે. ત્યારે સમાગમથી બરભમાં બાળક રહે છે, તો એમાં આ બે સેક્સ ક્રોમોઝોમ XY હોઈ તો છોકરો જન્મે છે, અને XX  હોઈ તો છોકરી જન્મે છે. પરંતુ XY અને XX ક્રોમોઝોમ સિવાય પણ ક્યારે ક્યારેક XXX ,YY ,OX  ક્રોમોઝોમઅલ ડિસઓર્ડર વાળા બાળક જન્મે છે, જેને કિન્નર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણ હોઈ છે.
ગર્ભાવસ્થાના શરૂઆતના 3 મહિનામાં બાળક માતાના ગર્ભમાં ઉછેરતું હોઈ ત્યારે કંઇક કારણોથી ક્રોમોઝોમ આંકડામાં કે ક્રોમોઝોમની આકૃતિઓમાં પરિવર્તન આવે છે, જેના કારણે કિન્નર જન્મે છે. જેના માટે નાના નાના કારણો જવાબદાર હોઈ શકે છે. જો શરૂઆતના ત્રણ મહિનામાં ગર્ભવતી સ્ત્રીને તાવ આવ્યો હોઈ અને તેના ઈલાજ માટે કોઈ વધુ પાવર વળી દવા લેવામાં આવી હોઈ તો પણ તે બાળકની લિંગને નુકશાન પહોંચાડે છે.
ગર્ભવતી સ્ત્રી એ કોઈ એવી દવા કે વસ્તુનું સેવન કર્યું હોઈ જેનાથી બાળકને નુકશાન થાય છે, અથવા તો તે સમય દરમિયાન કોઈ વિરુધ્ધાહાર કે પછી કેમિકલ યુક્ત અને પેસ્ટીરાઈઝડ ફાળો અને શાકભાજી આરોગ્ય હોઈ તો પણ બાળકની જતી પાર અસર થાય છે. આ ઉપરાંત એ સમય દરમિયાન કોઈ પ્રકારનું એક્સીડેન્ટ પણ બાળકના ઓર્ગન્સને નુકશાન પહોંચાડે છે.
જિનેટિક ડિસઓર્ડરના કારણે પણ 10-15% કિસ્સામાં બાળકના લિંગ નિર્ધારણ પર અસર પડે છે. એટલે જરૂરી છે કે બરભ રહ્યાના ત્રણ મહિનામાં તાવ કે અન્ય કોઈ તકલીફ થાય ત્યારે ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લેવી. એ સાથે જ હેલ્ધી ડાયેટ લેવું અને બહારના ખોરાકથી દૂર રહેવું હિતાવહ રહે છે. તેમજ થાઇરોડ, ડાયાબિટીઝ,તાણ આંચકી જેવી ગંભીર બીમારી હોઈ તો પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા ડોક્ટરની યોગ્ય સલાહ લેવી જરૂરી બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.