Abtak Media Google News

જસદણના ભડલી ગામે અજાણ્યા લોકોએ એડવોકેટ ધીરૂભાઈ ખાચર નામના વ્યક્તિની ગોળી મારીને કરી હત્યા…

જસદણના ભાડલી ગામમાં અજાણ્યા લોકોએ દસ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરીને એડવોકેટ ધીરુભાઈ ખાચર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી.

Whatsapp Image 2018 06 06 At 10.59આ હત્યા જમીન જાયદાદને કારણે હત્યા થઈ હોવાની સંભાવના છે. આ હત્યાની જાણ જસદણ પોલીસને થતાં તે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.