Abtak Media Google News

જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠાકરના હસ્તે હોટલ ખુલ્લી મુકાઈ

વેરાવળ મા સોમનાથ ના સાનિધ્યમા  બાયપાસ ચોકડી નજીક હોટલ વીટસ ઈમ્પીરીયલ નુ દબદબાભેર ઉદઘાટન ગીર  સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમા  ભારતભરમાં ૧૦૦ થી વધુ શાખાઓ ધરાવતી ઈમ્પીરીયલ વીટસ ગૃપના મેનેજમેન્ટ તેમજ માલીક  પૂર્વ કસ્ટમ ઓફિસર કાદરીબાપુ , આશીફબાપુ દ્રારા ભવ્ય ઉદધાટનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. જેમા ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર , સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા , જગમાલભાઇ વાળા ના પ્રતિનીધી જીવાભાઇ વાળા , ગીર સોમનાથ જીલ્લા મુસ્લિમ સેવા સમાજ ના પૂર્વ પ્રમુખ ફારુકભાઇ મૌલાના, બકુલભાઇ ચાપડીયા, જયકરભાઇ ચોટાઇ, કેતનભાઇ ચંદ્રાણી, બાદલભાઇ હુંબલ , અશોકભાઈ મારુ , ખારવા સમાજ ફાઉન્ડેશન ના પ્રમુખ લખમભાઇ ભેસલા , પૂર્વ નગરપાલિકા પ્રમુખ જગદીશ ભાઇ ફોફંડી, રવીભાઇ ગોહેલ, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ ઉદયભાઈ શાહ, નારણભાઈ કટારીયા, બોટ એશોશીએશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, મોહનભાઇ આગીયા, પત્રકારો સહીત બહોળી સંખ્યામાં રાજકીય , સામાજીક અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.