Abtak Media Google News

મોટીવેશનલ સ્પીકર સંજય રાવલને સાંભળવા હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ ઉમટયા

ઉમીયા ફાઉન્ડેશન દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં રાજકોટ પટેલ યુવા સંસ્થા પટેલ પ્રગતી મંડળની સથવારે ઉમીયા પરિવારના યુવક યુવતીઓ માટે ઉડાન એક અલગ વિચાર સંજય રાવલ દ્વારા માર્ગદર્શન મળી રહે એવા હેતુથી મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતુ પટેલસેવા સમાજે ૧.૫ વર્ષમાં વડીલ વંદના ઔદ્યોગીક સેમીનાર ૩૦ હજાર મહિલા ઉડાન કાર્યક્રમ કરેલ છે.

આ કાર્યક્રમમાં ૧૦ થી ૧૫ હજાર યુવક યુવતી જોડાતા અને કાર્યક્રમને સફળતાનાં શીખરો સર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.