Abtak Media Google News

યુવા ભીમ સેના દ્વારા રેલીનું આયોજન: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

કાલે યુવા ભીમ સેના દ્વારા ભીમા કોરેગાવ ઈતિહાસને ઉજાગર કરવાના હેતુી ગુજરાતના રાજકોટમાં સૌપ્રમવાર ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રામાં ગુજરાતભરના અલગ અલગ સંગઠનો જેમાં ભીમ આર્મી-ગુજરાત, સમતા સૈનિક દળ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બહુજન ક્રાંતિ મોર્ચા, બહુજન વોલેન્ટરી ફોર્સ ગુજરાત, બહુજન સામાજીક સંગઠન તેમજ સમાજના આગેવાનોનો ખુબજ સહયોગ મળેલ છે.

આ શોભાયાત્રાની વિગતવાર માહિતીમાં જણાવીએ કે મહારાષ્ટ્રના પુના પુના શહેરની નજીક ભીમા નદીના કાઠે ભીમાકોરેગાવમાં સને ૧૮૧૮ની ૧લી જાન્યુઆરીએ યેલ વિશ્ર્વનું એકમાત્ર યુદ્ધ છે જેના કારણે સમાજની પુન: ઉન્નતીનો પાયો નખાણો તેને ૨૦૨ વર્ષ પૂર્ણ ઈ રહ્યાં છે. આ મહાન દિવસને યાદગાર બનાવી એની ઉજવણીના ભાગરૂપે આપણી ભવ્ય સંસ્કુતિી લઈ પુન: ઉન્નતી તેમજ આજના સાંપ્રત સમયની તલવારી કલમ સુધીની ક્રાન્તીની એક ઝલક જોવા માટે આ રેલીનું આયોજન ૧૫૦ ફૂટ રીંગ રોડ આંબેડકર સર્કલ રાજકોટી સીવીલ ચોક બાબા સાહેબની પ્રતિમાએ રેલીની પુણાર્હૂતિ કરવામાં આવશે. આ સંપૂર્ણ રેલી ભારતના બંધારણ અને કાયદા વ્યવસને અનુશાસનમાં રહીને કાઢવામાં આવશે. રેલીનું પ્રસન સવારે ૯:૦૦ કલાકે આંબેડકનગરી શે. આ માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.