Abtak Media Google News

કાલેથી કથાનો પ્રારંભ, સ્વામી પ્રેમવલ્લભદાસજી રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવશે: અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનાં આયોજનો

સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય શ્રી બસોમાં જન્મ જયંતી નિમિત્તે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો તેમજ હોમાત્મક યજ્ઞનો કાલે ગુરુવારથી જ્યારે પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે બપોરના ત્રણ વાગ્યે ૨૦૦ માં વચનામૃત ની પોથી યાત્રા નિમિત્તે આજે એમ પી શાહ કોલેજ થી જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર સુધી ૨૦૦ મોટરસાયકલ સ્કૂટરો તેમજ સુશોભિત ટ્રેલર માં ૨૦૦ જેટલી બહેનો દ્વારા આજે વચનામૃત પોથીયાત્રા તેમજ સ્વચ્છ ભારત મિશન તેમજ બેટી બચાવો ના સુવિચારો સાથેના બેનરો ની સાથે ભવ્ય નગરયાત્રા બપોરના સમયે એમ પી શાહ કોલેજ સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર સુધી પધારશે જ્યારે ગુરુવારથી ૨૬ ૧૨ ના રોજ ૨૦૦ માં જન્મ જયંતી નિમિત્તે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે ૨૬ ૧૨ ના રોજ સદગુરુ સ્વામીશ્રી પ્રેમ વલ્લભ દાસજી સ્વામી કથાના પારાયણ વક્તા રહેશે જ્યારે ૨૭ ૧૨ ના રોજ કૃપા વત્સલ દાસજી સ્વામી રતનપર વાળા દ્વારા કથા પારાયણ નારાયણ કરવામાં આવશે જ્યારે ૨૮ ૧૨ ના રોજ સત્સંગ સાગર દાસજી સ્વામી સુરેન્દ્રનગર જ્યારે ૨૯ ૧૨ ના રોજ ત્યાગ વલ્લભ દાસજી સ્વામી સુરેન્દ્રનગર જ્યારે ૩૦ ૧૨ ના રોજ નિત્ય પ્રકાશ દાસજી સ્વામી સુરેન્દ્રનગર દ્વારા કથા નો ભવ્ય હરીરસ સાથે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ૩૦ ૧૨ ના રોજ બપોરના કથાની પૂર્ણાહુતિ સાથે સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ નો આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો શાક ઉત્સવ અને હરીરસ કથામાં ભાગ લેનાર છે ત્યારે પંચામૃત ગ્રંથની કથા પારાયણ માગશર વદ અમાસને ૨૬ ૨૦૧૯ થી ૪ તારીખ ૩૦ ૪ ૨૦૧૯ સુધી ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે આ પ્રસંગે વચન રોજ શાસ્ત્રીની ૨૦૦થી બહેનો દ્વારા ૨૦૧ જમાનો દ્વારા સમૂહ વાત મહાપૂજા અભિષેક અન્નકૂટ ઉત્સવ વૃક્ષોનું વાવેતર બ્લડ ડોનેશન કેમ્પ ૨૦૦ મધ્યમ વર્ગના વિધવા બહેનોને ભોજન બાળકોને નોટબુક ચોપડા વિતરણ ૨૦૦ મશદુફ લોકોને ભોજન ૨૦૦ ઝૂંપડપટ્ટીના છેવાડાના વિસ્તારના પરિવારજનોને મીઠાઇ વિતરણ ૨૦૦ ભાઈઓ બહેનો દ્વારા સમૂહ પારાયણ ૨૦૦ ભાઈઓ બહેનો દ્વારા પ્રદક્ષિણા ૨૦૦ કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન દેશના ગામડાઓમાં ૨૦૦ હરિભક્તો દ્વારા માળા ભજન ૨૦૦ હરિભક્તો પાસે કીર્તન આરાધના ૨૦૦ હરિભક્તો દ્વારા જન મંગલ નામાવલી પાઠ ૨૦૦ મહામંત્ર લેખન ૨૦૦ વાહનો દ્વારા વચનામૃત ગ્રંથની નગરયાત્રા સંતો હરિભક્તો સાથે અત્યારે આ મંદિર થી મુળી ધામ ની પદયાત્રા ૨૦૦ બાળકો ૨૦૦ બાલિકાઓને ભોજન બાલાશ્રમ વૃદ્ધાશ્રમ હોસ્પિટલ તેમજ ૨૦૦ જરૂરિયાતમંદ લોકોને ફુડ પેકેટ વિતરણ ૨૦૦ બ્રાહ્મણો અને બ્રહ્મભોજન સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર વઢવાણ નાના મોટા મંદિરો ના પાકો થાળ યુવાનો તેમજ યુવતીઓને સત્સંગ સંશોધનના હેતુઓથી મહાસંમેલન વગેરે અનેકવિધ ધાર્મિક સામાજીક કાર્યક્રમો યોજવામાં આવનાર છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.