Abtak Media Google News

સેલવાસ ના મસાટ વિસ્તાર માં એક કંપની માં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી …મસાટ ઔધ્યોગિક વિસ્તાર માં આવેલી એડોર વેલ્ડિંગ નામની કંપની માં ભીષણ આગ લાગતા ફાયર ફાયટરો પણ દોડતા થઈ ગયા હતા …બનાવ ની જાણ થતાં ..4 થી વધુ ફાયરફાયટરો ઘટના સ્થળ પર પહોંચી

Whatsapp Image 2018 02 16 At 1.38.18 Pmઆગ પર કાબૂ મેળવવા ના પ્રયાસ હાથ ધર્યા હતા ..મહત્વપૂર્ણ છે કે આ કંપની વેલ્ડિંગ ના રોડ બનાવે છે ..અને આગ લાગી ત્યાંરે કંપની માં ઉત્પાદન પણ બંદ હતું …કંપની ની ઓફિસ બિલ્ડિંગ માં આગ લાગી હતી.

હતી …જો વેલ્ડિંગ રોડ બનાવતી કંપની ના ઉત્પાદન વિભાગકે ગોડાઉન માં આગ લાગી હોત તો એક મોટી દૂર્ઘટના સર્જાવા ની શક્યતા હતી ..જોકે ઓફિસ બિલ્ડીંગમાં આગેલી આગ કંપની ના અન્ય વિભાગ સુધી પહોંચે એ પહેલાં ફાયર ફાયટરોએ એ ભારે જહેમત બાદ આગ કાબુ માં લઈ લીધી હતી ..આ ઘટના માં કોઈ  જાનહાની નથી .પરંતુ …આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી …

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.