Abtak Media Google News

પાંચ સભ્યોની પેનલ દ્વારા ફાયનાન્સીયલ ફ્રોડની તપાસ અને કેસના નિકાલ માટે સુચનો અપાશે

બેંકોને ધુંબો મારનાર એકમો કે વ્યક્તિઓ સામે કડક પગલા ભરવાનું સેન્ટ્રલ વિજીલન્સ કમિશન દ્વારા શરૂ થઈ ચૂકયું છે. થોડા સમયમાં બેંન્કિંગ અને ફાયનાન્સીયલ ફ્રોડ માટે સેન્ટ્રલ વિઝીલન્સ કમિશન દ્વારા ખાસ પેનલની રચના કરવામાં આવશે. આ પેનલ ફાયનાન્સીયલ ફ્રોડને સાંકળતા વિવિધ કેસને સમજીને તેનો નિકાલ કરવા પ્રયત્નો કરશે.

અહીં નોંધનીય છે કે, જાહેર ક્ષેત્રોની બેંકોમાં ફ્રોડના કારણે એનપીએનું પ્રમાણ વધવા પામ્યું હતું. આ પ્રમાણને ઘટાડવા માટે વિજીલન્સ કમિશન દ્વારા ૫ સભ્યોની પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલ  વિવિધ ક્ષેત્રમાં યેલા ફાયનાન્સીયલ ફ્રોડને અટકાવવા ચાવી‚પ ભૂમિકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.