Abtak Media Google News

ભુરખીયા હનુમાનજી મંદિર કાર્યાલયના ટ્રસ્ટી જીવનભાઈ હકાણી, સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિતના ઉપસ્થિત રહ્યા

અમરેલી જિલ્લા ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નું  વિમોચન  સૌરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી યોજના કલ્પસર ના અનેકો ફાયદા ઓ વર્ણવતી બુક જેમાં કૃષિ પશુપાલન પર્યાવરણ પ્રકૃતિ નાના મોટા ઉદ્યોગ રોજગારીની વિશાળ તકો સુરત સહિત ના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ના ઘટતું પરિહવન સહિત ના અનેકો પાસાઓ વિશે નિષ્ણાંત વ્યક્તિઓ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સંશોધન વિભાગ  ભાવનગર કોલેઝ ના વીસી વિધુત્વ જોશી અનેક વિધ સેવા ના હિમાયતી વિનુભાઈ ગાંધી સહિત ના પ્રબુદ્ધ દ્વારા લખાયેલ પુસ્તક દાતા ભૂમિકા જેમ્સ ના ઘનશ્યામભાઈ મેટલર અને કાળુભાઇ કાત્રોડીયા ર્આકિ સહયોગ થી સંકલ્પ સર્જન નિર્માણ નું વૈશ્વિક ગૌરવ સીધુંસાગર કલ્પસર જળ સંપત્તિ બંધ ના નિર્માણ કરવા સ્વંયમ જનમત ઉભો થાય અને સરકાર શ્રી દ્વારા સ્વીકારી કાર્યરત કરે તેવા ઉદેશ સાથે સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ ઓ દ્વારા વિના મૂલ્યે મળનારી બુક નો વિમોચન સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઇ પરમાર ભુપતભાઇ ગોહિલ નરસીભાઈ ડોડીયા હીંમતબાપુ નિમાવત અંતુભાઈ પૂજારી સહિત ના અગ્રણી ની હાજરી માં ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક વિમોચન ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.