Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટ તથા જીલ્લા કાનુની સેવા સતા મંડળ ૨ દ્વારા મહિલા કેદી બહેનો માટે મોટીવેશન મળી રહે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જેલ નિરીક્ષક મોઢભાઈ તથા વૈશાલીબેન પારેખ અને બોલબાલાના જયેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા જેમાં વૈશાલીબેન પારેખે પ્રેરણાત્મક વકતવ્ય આપ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.