Abtak Media Google News

એમેઝોન કંપનીનો મોસ્ટ પોલ્યુલર ‘પ્રાઈમ ડે સેલ’ 16 જુલાઈએ પૂરો થયો. આ સેલમાં કંપનીએ ગ્રાહકોને બેસ્ટ ઓફર આપી બેસ્ટ પ્રોડક્ટ સેલ કર્યા. સેલ દરમિયાન સોફ્ટવેર બગને લીધે અમેરિકામાં ગ્રાહકોને 9 લાખ રૂપિયાનો કેનન EF 800 કેમેરા માત્ર 6,500 રૂપિયામાં મળી ગયો, એટલે કે ગ્રાહકોને કેમેરા પર 99 ટકા ડિસ્કાઉન્ટ મળ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.