Abtak Media Google News

સીઆઈએસએફે ઇન્દિરા ગાંધી આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બાથરૂમ માંથી ૯ કિલો સોનું બિન વારસી મળી આવ્યું છે કોઈ દાણચોરી કરવાના ઈરાદે દીલ્લી ઇન્દિરા ગાંધી આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાવેલ હશે પરતું એરપોર્ટ પર ની સિક્યુરીટીને પાર ન કરી શકે તેમ હોય તેથી તેણે વોસરૂમ માં જ મુકું ને ચાલી ગયેલ,  નવી દિલ્હીના વોશરૂમમાં છૂટી પડેલી 9 ગોલ્ડ બાર્સની કિંમત આશરે રૂ. 3 કરોડની હતી, જે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટને સોંપી હતી અને હવે આ સોનું કોનું હશે. શા માટે મૂકી ને ભાગી ગયેલ તે જોવું રહ્યું…


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.