Abtak Media Google News

વિશ્ર્વ યોગ દિવસ નિમિતે વંદેમાતરમ સ્કુલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાના ટ્રસ્ટી ડો. વિરડા, આચાર્ય દક્ષાબેન જોશી Vlcsnap 2017 06 21 11H10M13S7તથા ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એક સાથે યોગા કર્યા હતા. સ્કુલના આચાર્યએ જણાવ્યું હતુ કે ફકત યોગદિવસ નિમિતે જ નહિ પરંતુ અમારી શાળામાં દરરોજ યોગા કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ સાથે યોગાસન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.