Abtak Media Google News

સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારી નિમિતે સોમવારની સવારે લાલ કિલા પર રહરસલ કરવામાં આવી હતી , આવતી કાલે ધ્વજા રોહળ માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાષ્ટ્ર નેતા ઉપસ્થિત રહશે, લાલ કિલાને 2600 લેમ્પથી દુલ્હનની જેમ શણગારવામાં આવશે. દિલ્લીના સ્કૂલના બાળકો દ્વારા બેઠકમાં તિરંગો બનાવ્યો તેમજ “ ભારત “ લખાણનું સર્જન કરવામાં આવ્યું હતું.

India Is The Land Of Mahatma Gandhi And Lord Buddha He Said The Culture Of The Country Is To Take Everyone Along On The Path Of Developmentશનિવારે વાયુ સેનાના ,અને નૌ સેનાના પ્રતિયોગીઓએ આખો દિવસ આવતી કાલની ઉજવણી માટેની તૈયારી કરી હતી.

Untitled 1 61સુરક્ષા સેનાનિયો પણ રાષ્ટ્રના પરિધાન સાથે દેશ ભક્તિના રંગે રગાયા હતા , ફુલ ડે રહરસલમાં NCC કેન્ડીડેતો પણ જોડાયા હતા , 72 માં સ્વતંત્રતા દિવસ પર દેશ ભરના લોકો , સરકારી કચેરીઓ , સ્કૂલ , હોસ્પિટલો , પોલિસ સ્ટેશનો તમામ સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારત સ્વતંત્રની સાથે વધુ સક્ષમ પણ બની રહ્યું છે આવતી કાલે તમામ સ્થળોએ તિરંગા લહરવામાં આવશે . જેમાં લાલ કિલાને 2600 લેમ્પથી શૃંગારથી સજાવવામાં આવશે.

Red Fort Delhi India

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.