Abtak Media Google News

ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.

વડોદરા જિલ્લાનું પરિણામ 71.03 ટકા આવ્યું છે. વડોદરા જિલ્લામાં વર્ષ 2019માં ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.09 ટકા આવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 2.6 ટકા ઓછુ પરિણામ આવ્યું છે.

કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ
ગ્રેડ        વિદ્યાર્થીઓની સંખ્યા
A-1                23
A-2              444
B-1-            1346
B-2             2546
C-1             3429
C-2             2537
D                 276
E-1              14

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.