70મો ગણતંત્ર દિવસ: રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્રમોદી એ અમર જવાન જ્યોતિ પર શહીદોને સલામી આપી…

આજે દેશ 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. ત્યારે વડાપ્રધા નરેન્દ્રમોદી ને અમર જવાન જ્યોતિ પર શહીદોને સલામી આપી હતી.  અને રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. અને દેશનો 70મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી.


આ સમયે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ, વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી નિર્મલા સિતારમણ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન  મનમોહન સિંહને ગણતંત્ર દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

Loading...