Abtak Media Google News

૬૭મી વર્ષગાંઠે આચાર્ય અવિચલદાસજી મહારાજે સર્વજ્ઞાતિઓના જ‚રતમંદ પરિવારોની ક્ધયાઓનો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. સતત ૧૭ વર્ષથી ચાલી રહેલી પરંપરા હેઠળ આણંદ જિલ્લાના સારસા ખાતે ક્ધયા વિદાયના ભાવવિભોર દ્રશ્યો વચ્ચે ૬૭ ક્ધયાઓએ વિદાય લીધી હતી.

આ તકે આચાર્ય અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ગજા બહાર દેવું કરી, ખોટા બોજા હેઠળ કચડાવવાના બદલે ગુજરાતના જરૂરતમંદ પરિવારો વિનામૂલ્યે સમુહલગ્નોત્સવમાં ભાગ લેવા આણંદ જિલ્લાના ગુરુગાદી સારસાપુરીનો સંપર્ક સાધે અને પોતપોતાની જ્ઞાતિઓની ક્ધયાઓના સમુહલગ્નોત્સવનું આયોજન કરતી સંસ્થાઓ અન્ય જ્ઞાતિઓની ગરીબ ક્ધયાઓનો પણ પોતાના આયોજનમાં સમાવેશ કરે. આ સમુહલગ્નોત્સવમાં દરેક ક્ધયાને ત્રીસેક હજાર રૂપિયાની વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવે છે અને વરવધૂ પક્ષના ૮૦ મહેમાનોના ભોજનની તથા ઉતારાની વ્યવસ્થા વિનામૂલ્યે કરાય છે.

Img 20180501 Wa0029 1(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.