Abtak Media Google News

શહેરની સીવીલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓને સગા સંબંધીઓને જમવાની સગવડ પૂરી પાડતા સેવાભાવી સંસ્થા દ્વારા સીવીલ હોસ્પિટલને એક સાથે ૬૦ સ્ટ્રેચરનું અનુદાન કયુૃ છે.Img 20190528 Wa0014આ સેવાભાવી સંસ્થાએ આગામી ટુંક સમયમાં જ વધુ ૪૦ જેટલા સ્ટેચર આપવાનું જાહેર કર્યુ છે. પ્રસ્તુત તસ્વીરમાં સ્ટ્રેચર સાથે સેવાભાવી સંસ્થાના કાર્યકરો નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.