Abtak Media Google News

દરેક વસ્તુઓની એક્સપાઇરી ડેટ હોય છે પરંતુ આપણે તેનો વિચાર કર્યા વગર જ ઉપયોગમાં લીધા રાખીએ છીએ પરંતુ બાદમાં તે નુકશાન કરે છે. માટે જ તેની એક્સપાઇરી ડેટ જાણવી ખૂબ જ જરુરી છે.

– ટુવાલ

ટુવાલનો ઉપયોગ રોજ થતો હોય છે અને તે પણ શરીરને સાફ કરવાં અને લુંછવાં માટે તો તેનો વપરાશ ૧ થી ૩ વર્ષ સુધી જ કરવો તે પણ પ્રોડક્ટની ગુણવતાં પર નિર્ધારીત છે.

– સ્લીપર્સ/ચપલ

હા….સ્લીપર્સ પણ એક્સપાઇરી ડેટ હોય છે. કારણ કે નિયમ છે ઘસાય છે તેનો નાશ થાય જ છે સ્લીપર્સ એવી વસ્તુ છે જેનાથી ફંગલ ઇન્ફેક્શન વધવાના ચાન્સ છે. માટે જ ૬ મહિના બાદ સ્લીપર્સ બદલવા જોઇએ.

– ન્હાવાનો સ્પોન્જ

સ્પોન્જની એક્સપાયરી ડેટ ૨ અઠવાડીયાની છે ત્યાર બાદ જેમાં બ્રિડ ફંગસ આવી જાય છે. પરંતુ સિન્થેટીસ સેનિટાઇઝર તેમજ ગરમ પાણીમાં ધોઇને તમે તેને સ્વચ્છ રાખી શકો છો.

– દોડવાના બુટ/શુઝ

અમુક હજાર મિલ દોડ્યા બાદ તમારા શુઝ નબળા પડી જાય છે. શરીરના પગના આકારને અનુરુપ આવતા નથી.

માટે ૧ વર્ષ બાદ તેની નવી ખરીદી કરવી

– ઓશિંકુ

ઉંઘ માટેનુ મહત્વપુર્ણ એવુ ઓશિકું બેડરુમની તેમજ સોફાની શોભા હોય છે સૌથી વધુ ધુળ દસ્ટ ઓશિકામાં જમા થતી હોય છે માટે તમારા કુશનને ૨ થી ૩ વર્ષમાં બાય-બાય કહી દેવુ જોઇએ.

– દાંતિયો / કોમ્બ

હેરબ્રશનો ઉપયોગ વાળંદ, સ્કિન, સ્કાલ્પ માટે થાય છે માટે ૧ વર્ષ બાદ કોમ્બને ફેંકી દેવા જોઇએ અઠવાડીયામાં ૧ વાર તેને સરખી રીતે સાફ કરવું જુનો દાંતિયો પણ તમારા ખરતા વાળનું કારણ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.