Abtak Media Google News

૧૦૦ સ્ળોએ ૪૮૭ સીસીટીવી કેમેરા મુકાશે બીએસએનએલના બેન્ડ વી કનેકશન લેવાશે

શેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત શહેરમાં પ્રમ તબક્કે ૧૦૦ સ્ળોએ ૪૮૭ સીસીટીવી કેમેરા લગાવવા માટે મહાપાલિકા દ્વારા બીએસએનએલનું કનેકશન લેવામાં આવશે. આ માટે આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ‚ા.૧.૫૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ૧૦૦ સ્ળે ૪૮૭ કેમેરા લગાવવા માટે બીએસએનએલનું બેન્ડ વી કનેકશન લેવામાં આવશે અને ૩૦ સ્ળોએ વાઈફાઈની સુવિધા પણ ઉભી કરાવવામાં આવશે.

આ બન્ને કામ માટે આજે સ્ટેન્ડિંગે રૂ.૧.૮૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.