Abtak Media Google News

રાજકોટ ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને હસ્તે પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનો આરંભ

દેશની મહત્વાકાંક્ષી આરોગ્યલક્ષી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશભરમાં કરાયેલ શુભારંભ અન્વયે રાજકોટ સ્થિતિ પી.ડી.પી.યુ. મેડીકલ કોલેજના ઓડીટોરીયમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં આ યોજનાનો પ્રારંભ કરાયો હતો.

રાજકોટના પી.ડી.પી.યુ. મેડીકલ કોલેજ ખાતે દેશભરમાં પ્રારંભ કરાયેલ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અન્વયે યોજાયેલ કાર્યક્રમનું દિપપ્રાગ્ય કરી શુભારંભ કરતાં કાર્યક્રમના અધ્યક્ષ અને રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજનાને દેશના આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતી ગણાવતાં ઉમેર્યુ હતું કે દેશના વિકાસ માટે નાગરિકોનું તંદૂરસ્ત સ્વાસ્થય એ મહત્વપૂર્ણ બાબત છે.

આ યોજના કી કોઇપણ ર્આકિ ,સામાજિક કે અશકત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવારી વંચિત નહીં રહે અને ગ્રામીણ અને છેવાડાના તમામ વર્ગના લોકો રૂા. પ લાખ સુધીની સારવાર સરકારી કે ખાનગી હોસ્પીટલમાં કેશલેસ સુવિધા સાથે મેળવી શકશે. જેમાં સામાન્યી માંડી તમામ ગંભિર બીમારીઓને આવરી લેવામાં આવશે.

2 91 આ તકે તેઓએ ઉમેર્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આરોગ્યલક્ષી સારાવાર અને મોટામાં માટી સેવા છે. આરોગ્ય સેવા સો સંકળાયેલ તમામ કર્મયોગીઓ આ અવસરનો લાભ લે  અને દેશના અને સમાજના વિકાસમાં સહભાગી બને વંચિતોને આ યોજનાનું માર્ગદર્શન આપે તેવો તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ યોજના અન્વયે  રાજકોટ જિલ્લાના કુલ ૧.૮૭ લાખ પરીવારોને આવરી લેવામાં આવનાર છે. જયારે સમગ્ર રાજયના કુલ ૪૪ લાખી વધુ પરીવારોના ૨.૨૫ કરોડ લોકોને આ યોજનાનો લાભ આજી મેળવશે અને દેશના ૧૦ કરોડથી વધુ પરિવારોને લાભ મળશે.

ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલે આ પ્રસંગે કેન્દ્ર – રાજય સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી સરકારની સંવદનશિલતાને બિરદવતાં લોકો આ સેવાનો લાભ લઇ પાતાના અને પરીવારજનોના સ્વાસ્યની સંભાળ લે તા નીરામય સમાજની રચનામાં સહભાગી બને તેવી શુભભાવના દર્શાવી હતી.

મેયર બીનાબહેન આચાર્યએ કેન્દ્ર સરકારના આ મહત્વાકાંક્ષી યેાજનાના અમલીકરણી હવે કોઇપણ વંચિત પરીવારનો સભ્ય ગંભીર બીમારીમાં ર્આકિ કારણોસર સારવારી વંચિત નહીં રહે તેવો આશાવાદ સેવતા સરકારના વંચિતો માટેના સંવેદનશિલ અભિગમને બીરદાવ્યો હતો. આ તકે તેઓએ રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી પ્રાપ્ત કરેલ સિધ્ધીઓને વર્ણવી  હતી.

રાજકોટના કોમ્યુનિટી ડીપાર્ટમેન્ટના આસીસટન્ટ પ્રોફેસરશ્રી નિલેશ ફીચડીયાએ યોજનાની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે આર્થિક, સામાજિક, અશકત, શ્રમિક વર્ગ સહિત વંચિત પરિવારોના સભ્યોને આ યોજના થકી રૂા. પ લાખ સુધીની સારવાર કોઇપણ સામાન્ય કે ગંભિર બિમારીમાં ખાગી કે સરકારી હોસ્પીટલોમાં તદન નિ:શૂલ્ક મળવાપાત્ર થશે.

આ ઉપરાંત આ યોજના હેઠળ ૧૭૦૦ી વધુ હોસ્પીટલોમાં આરોગ્ય મિત્ર ઉપલબ્ધ હશે. જે આ યોજના અંતગર્ત સારવાર લેવામાં લાર્ભાીને મદદરૂપ બનશે. આ ઉપરાંત ટોલફ્રી નંબર ૧૪૫૫૫ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.