Abtak Media Google News

ધોરણ-10-12 સામાન્ય પ્રવાહનું પૂરક પરિક્ષાનું પરિણામ 30જુલાઇના રોજ જાહેર થશે


ધોરણ 12 સાયન્સની પૂરક પરિક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ-2019માં લેવાયેલી પૂરક પરિક્ષામાં 35.61 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાંથી કુલ 15580 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 5548 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.