Abtak Media Google News

અડધી સદીમાં પાઈપલાઈન ટ્રાન્સફોર્ટેશન અને પેટ્રોલિયમ પ્રોડકટસના માર્કેટીંગી ક્રૂડ ઓઈલ અંગે ગેસના સંશોધન સુધી વ્યવસાય ફેલાવ્યો

ભારતની મુખ્ય રાષ્ટ્રીય ઓઈલ કંપની તરીકે ઈન્ડિયન ઓઈલ ૩૩,૦૦૦ મજબૂત વર્ક ફોર્મ સો હાલમાં અડધી સદી ઉપરાંતી ભારતની ઊર્જા માંગ પુરી કરી રહી છે. ધી એનર્જી ઓફ ઈન્ડિયા ભારતની ઊર્જા બનાવાના કોર્પોરેટ વિઝન સો અને એક વૈશ્ર્વિક પ્રશંસાપાત્ર કંપની બનવા, ઈન્ડિયન ઓઈલ વૈકલ્પિક ઊર્જાના અને ડાઉનસ્ટ્રીમ ઓપરેશન્સના વૈશ્ર્વિકરણમાં પ્રવેશવા ઉપરાંત સમગ્ર હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈન રિફીલીંગ, પાઈપલાઈન, ટ્રાન્સપોર્ટેશન અને પેટ્રોલિયમ પ્રોડકટસના માર્કેટીંગી ફુડ ઓઈલ અને ગેસના સંશોધન અને પ્રોડકટસ નેચરલ ગેસ અને પેટ્રો કેમિકલ્સના માર્કેટીંગ સુધી વ્યવસાય ફેલાવ્યા છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનું પાઈપ લાઈન ડિવિઝન આજની તારીખે ફુડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડકટસના પ્રતિ વર્ષ ૮૯.૫ મિલિયન મેટ્રીક ટની વધુ અને પ્રતિટિન ગેસના ૧૦ મિલિયન મેટ્રીક સ્ટાન્ડર્ડ કયુબીક મીટર્સની સંયુકત ક્ષમતા સો ૧૨૮૪૮ કિ.મી.નું ક્રોસ ક્ધટ્રી પાઈપલાઈન નેટવર્કની માલિકી, સંચાલન અને મેન્ટેનન્સ ધરાવે છે.

વિશ્ર્વભરમાં પાઈપલાઈન દ્વારા પેટ્રો

National | Indian Oil
national | Indian oil

લિયમ પર્દાોની તી હેરફેરને સૌી સલામત, કાર્યક્ષમ, ર્આકિ ટ્રસ્ટીએ પોષણક્ષમ, પર્યાવરણીય દ્રષ્ટિએ મૈત્રીપૂર્ણ હોય આસપાસનાં વાતાવરણને નુકશાન પહોંચાડયા વગર કાર્ય કરે છે. તેી, ભારતીય ર્અતંત્રની ઝડપી કી વૃદ્ધિ માટે મોટાભાગે જેના પર આધારિત છે તે વિશાળ પાઈપલાઈન નેટવર્ક છે.

ડબલ્યુઆરપીએલ પાઈપ લાઈન ડિવિઝનનું સૌી મોટું ક્ષેત્ર છે. તેની પ્રમ પ્રોડકટ પાઈપલાઈન ૧૯૬૬માં ચાલુ ઈ અને પ્રમ ફ્રુડ ઓઈલ ૧૯૭૮-૮૧માં ચાલુ ઈ ત્યારી તબકકાઆમેં ડબલ્યુઆરપીએલ એ કોયલી, મુરા અને પાણીપતમાં ઈન્ડિયન ઓઈલની ત્રણ રિફાઈનરીઓને ફ્રુડ ઓઈલ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે. સમયની અવધિ દરમિયાન નવી પાઈપલાઈનને ડબલ્યુઆરપીએલની પાઈપ લાઈન નેટવર્કમાં જોળી દેવાઈ છે અને હાલની પાઈપલાઈન ક્ષમતા ફ્રુડ ઓઈલ અને પેટ્રોલીયમ પ્રોડકટના પરિવહન માટે વધેલી જ‚રીયાત પુરી કરવા માટે વધારવા આવી છે. ડબલ્યુઆરપીએલ એ ૮ ી ૪૨ની સાઈઝના પાઈપ નેટવર્કનો વિશાળ પ્રસાર ત્રણ રાજયો ગુજરાત, રાજસન અને મધ્યપ્રદેશ ૨૯ જિલ્લાઓ

સુધી ફેલાયો છે.

ડબલ્યુઆરપીએલના અધિકાર ક્ષેત્ર હેઠળ આઈઓસીએલની એસેટસ વિવિધ પ્રકારની સુવિધાઓ ધરાવે છે જેમ કે ઓફશોર પાઈપલાઈન, ટેન્ક, ફાર્મસ, પમ્પ સ્ટેશનો, પંપીંગ કમ ડિલિવરી સ્ટેશનો, ડિલિવરી સ્ટેશનો, ટર્મિનલ સ્ટેશનો, આરસીપી સોલર પાવર પ્લાન્ટ, પવનચક્કી વગેરે સહિત ફ્રુડ ઓઈલ અને પ્રોડકટની ૫૦૪૭ કિ.મી. પાઈપ લાઈનનો સમાવેશ ાય છે.

કેટલાક તોફાની તત્ત્વો દ્વારા તાં ચોરીના પ્રયાસોી રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન ઈ રહ્યું છે જે પાઈપ લાઈનની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે તાજેતરમાં જોવામાં આવેલ છે કે, ઉઠાઉગીરો બંધ યેલી ફેકટરી/ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રોમાં આધુનિક ટનલીંગ પધ્ધતિનો પેટ્રોલીંગ ટીમી બચીને પાઈપ લાઈન સુધી પહોંચવા માટે ઉપયોગી કરી રહ્યાં છે. માત્ર આ ઉઠાઉગીરો જ અમૂલ્ય પેટ્રોલિયમ પ્રોડકટના નુકશાનનું જ કારણ બનતા ની પરંતુ આ નુકસાનને કારણે માનવ જીવનની બરબાદી ઈ શકે છે આ ઉપરાંત આ પર્યાવરણ નુકશાનનું પણ કારણ બને છે રિફાઈનરીઓની સો સો ક્ધઝકશન સેન્ટરો માટેના પુરવઠામાં પણ વિક્ષેપ ાય છે.

આઈઓસીએલએ ‚ા.૧૯૪૫ કરોડના ખર્ચે પ્રોડકટ પાઈપ લાઈનનું કાર્યાન્વયન કર્યું છે. આ પાઈપ લાઈનની કુલ લંબાઈ ૭૫૦ કિ.મી. છે એવી અપેક્ષા છે કે આ પરિયોજના આ ક્ષેત્રમાં પેટ્રોલિયમ પ્રોડકટની આપૂર્તિને હળવી કરવામાં મદદ કરશે. હાલમાં આના માધ્યમી પેટ્રોલિયમ પ્રોડકટની આપૂર્તિને હળવી કરવામાં મદદ કરશે. હાલમાં આના માધ્યમી પેટ્રોલિયમ પ્રોડકટનું પરિવહન (માર્ગ અને રેલ) ઘટાડશે. જેનાી સુરક્ષિત પરિવહન શે અને પ્રોડકટની ચોરી ઓછી વાની શકયતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.