Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદ સાહેબે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી. કેસો કરવાની સૂચના મળેલ હતી તે દરમિયાન બાતમીના આધેરે જીથુંડી રોડ પર ઇન્ડીકા વિસ્ટા કાર નંબર GJ 3 EL 7331 માંથી પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂ બિયર નગ 4 કિંમત રૂપીયા 400 સાથે આરોપી 1.. કુણાલ દિનેશભાઇ રિબડીયા. રે. ટાકૂડી પરા જેતપુર 2. શૈલેષ પરસોતમભાઈ રિબડીયા રે. રાજકોટ 3. પ્રશાંત વલ્લભાઈ માલવીય.રે. ટાકૂડી પરા જેતપુરના પ્રોહી. એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ એમ.ટી ચુડાસમાએ સાંભળેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.