શ્રીરામજીની પૂજા માટે 3 શુભ મુહૂર્ત

77

નવ દિવસના ચૈત્ર નોરતાના ઉત્સવનો છેલ્લો દિવસ રામ નવમી છે. આ પર્વને લોકો ભગવાન રામના જન્મ તરીકે ઉજવે છે, આ દિવસે ભક્ત રામાયણનો પાઠ કરે છે. આ દિવસને લઇને માન્યતા છે કે, આજે કોઇ મુહૂર્ત જોયા વિના દરેક પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે.

આ મહાપર્વ પર શ્રીરામ દરબારની પૂજા કરવામાં આવે છે.જેમાં માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી પણ સામેલ છે. રામનવમીએ પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખવામાં આવે છે.

રામનવમી પૂજાના શુભ મુહૂર્તઃ-
સવારે 11.10 થી બપોરે 1.40 સુધી
સાંજે 5.10 થી 6.30 સુધી

Loading...