Abtak Media Google News

આતંકવાદી જૂથોને ટેકો આપવા બદલ 10 વર્ષથી વધુ જેલમાં રહેલા શિકાગોના એક ઉદ્યોગપતિની 2008 માં મુંબઇ 26/11 ના હુમલાનો આરોપીની લોસ એન્જલસમાં ધરપકડ કરવામાં આવી છે, આ હુમલામાં  160 થી વધુ લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાની મૂળના કેનેડિયન તાહાવુર રાણાને મુંબઈ 26/11 ની હત્યાને લગતા ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેને કેટલીક વખત ભારતનો 9/11 કહેવામાં આવે છે, જોકે અમેરિકી વકીલો આતંકવાદનો આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો

છેલ્લા સપ્તાહે લોસ એન્જલસની ફેડરલ જેલમાંથી ખરાબ સ્વાસ્થ્ય અને કોવિડ -19ના કારણે તેને છૂટ છાટ આપવામાં આવી હતી, ત્યારે રાણાને 14 વર્ષની સજા સંભળાવી હતી.

રાણાને શિકાગોમાં પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાને ટેકો પૂરો પાડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેણે ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.