Abtak Media Google News

અખિલ ભારતીય વિશ્ર્વકર્મા છાત્ર અને યુવા સંઘ તા ગજ્જર સોશ્યલ ગ્રુપ દ્વારા જ્ઞાતિજનો માટે સૌપ્રમ આયોજન

ગુર્જર સુતાર સમાજના ભાઈઓ બહેનો માટે કરાટે કોચીંગ કેમ્પનું આયોજન સૌપ્રમવાર અખીલ ભારતીય વિશ્ર્વકર્મા છાત્ર અને યુવા સંઘ તા ગજ્જર સોશ્યલ ગ્રુપના વડપણ હેઠળ અને રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડળના સહયોગી સમાજને કંઈક નવુ આપવાની ભાવના સો યોજાશે.

કોચીંગ કેમ્પમાં સમાજની જ એક પ્રતિભાવંત દીકરી નેહા ધર્મેશભાઈ છનીયારા કે જેઓ કરાટેમાં બ્લેક બેલ્ટની સાો સા સીટોરા, વડુકાઈ તા ટેક-વોન્ડોમાં પણ મહાર હાંસલ કરેલ છે અને રાજય કક્ષાની ઘણી હરીફાઈઓમાં પણ સફળતા મેળવેલ છે. તેઓ પોતાની ટીમ સો તમામ તાલીર્માીઓને તાલીમ અપાશે.

ી સશક્તિકરણના વિચારને ધ્યાને લઈ અને દીકરીઓ પોતાની આત્મરક્ષામાં નીપુણ બને તેવી ભાવના સો આ કેમ્પમાં પણ બહેનો વધુમાં વધુ જોડાઈ રહી છે તો સમાજની દીકરીઓને અમા‚ આ કેમ્પમાં વહેલી તકે નામ નોંધાવા આહવાન છે. સંપર્ક ૯૯૭૪૪ ૪૧૨૧૯ તા ૯૮૨૪૨ ૩૯૮૯૭ પર કરવા જણાવાયું છે.

કેમ્પને સફળ બનાવવા અખીલ ભારતીય વિશ્ર્વકર્મા છાત્ર અને યુવા સંઘના કાર્યકારી ગુજરાત રાજય પ્રમુખ દેવાંગભાઈ ગજ્જરની આગેવાનીમાં ગજ્જર સોશ્યલ ગ્રુપના વિરાજભાઈ ખંભાયતા, ચેતન ભારદીયા, અજય દુદકીયા, સંજય કદ્રેચા, સંજય પંચાસરા, પ્રકાશ ભારદીયા, મનિષ આખીયાણીય, હિરેન ગજ્જર, કવિલ ગોવિંદીયા, હિતેશ દુદકીયા, કલ્પેશ વાડેસા, હિતેષ ભારતીયા, દિવ્યેશ ધ્રાંગધરીયા, મનિષ દસાડીયા, ધર્મેશ ધોરેચા, અનિલ ખંભાયતા, પરાગ વડગામા, વર્ષદ સીનરોજા, અમિત વડગામા, કિરીટ જોલાપરા, દીપક ભારદીયા, શૈલેષ વેકરીયા, મુકેશ કરગરા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.