Abtak Media Google News

માર્કેટીંગ યાર્ડ ખાતે ટીડીએસને લઈ ખેડૂતો-વેપારીઓએ પોતાની લાગણી ‘અબતક’ સમક્ષ વ્યકત કરી

કેન્દ્રીય બજેટ આવતા ૧ કરોડના વીડ રોલ ૨% ચૂકવવાના રહેશે તેને લઈને ખેડૂત તા વેપારીઓને ભારે નુકશાની ભોગવવી પડશે. મોટાભાગનાં વેપારી-ખેડૂતોને ૧ અઠવાડિયાનું જ વિડ્રોલ એક કરોડ જેટલુ થતુંહોય છે તો તેમને તેમનો બધો નફો સરકારને ભરવામાં જ જતો રહે છે. ઘણા ખરા ખેડૂતોને બેંકમાં પૈસાની લેતી-દેતી ચેક દ્વારા કરવામાં આવડતી ન હોવાથી તેઓ રોકડે લેતી દેતી કરતા હોય છે તે લોકોને આ નિર્ણયી પારાવાર હાલાકી ભોગવવી પડશે. માર્કેટીંગ યાર્ડના મોટા-મોટા બિઝનેશ છે તેના માટે ૧ કરોડ એ સામાન્ય રકમ છે તેી આવા સરકારના નિર્ણયી યાર્ડમાં ખૂબજ આવક-જાવકમાં નુકશાની થશે.

અભણ ખેડૂતોને મુશ્કેલી રહેશે પરંતુ શીખવા તૈયાર રહેવું પડશે જેથી નુકશાની ન થાય: ડી.કે.સખીયા

૧ કરોડના ૨% ટીડીએસ માટે હવે ખેડૂત-વેપારીઓએ બેંકી જ લેતી દેતી કરવાની રહેશે તો તેનાથી તેમને કાયદો શે. ઘણા ખેડૂત એવા છે કે અભણ છે તેને થોડી મુશ્કેલીઓ રહેશે પણ તેમને હવે આ બધી વસ્તુ શીખવા તૈયાર રહેવું પડશે. તેથી તેમને નુકશાની ન થાય.

2-Tds-Will-Kill-Or-Save-Farmer-Traders-Than-Taking-One-Crore-Cash
2-tds-will-kill-or-save-farmer-traders-than-taking-one-crore-cash

ટીડીએસના નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં: ખેડૂત

દરેડાના ખેડૂત કે જેમની બેંક બીજા જિલ્લામાં આવે છે તો તે ચેક લઈને જાય અને ભરવા જાય તો પણ અભણ ખેડૂતોને ચેક ભરતા આવડતું તો હોવું જોઈએને યાર્ડમાં વેંચાણ કરવા એટલે આવે છે કે તેમને પૈસાની જરૂર છે. જો તેમને જ એવી ખબર પડતી હોય તો તે પોતે જ વિદેશ માલ મોકલી દે તેઓને ખબર નીથી પડતી તે માટે તો તે યાર્ડમાં વેચાણ માટે આવે છે. આ નિર્ણયથી તેમને ખૂબજ નુકશાની છે.

2-Tds-Will-Kill-Or-Save-Farmer-Traders-Than-Taking-One-Crore-Cash
2-tds-will-kill-or-save-farmer-traders-than-taking-one-crore-cash

૧૦ કરોડના વાર્ષિક ટર્નઓવર ઉપર પાંચ કરોડની છુટ આપવી જોઈએ: અતુલ કામાણી

સૌરાષ્ટ્ર એ.પી.એમ.સી. એસો. પ્રમુખે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્રીય બજેટ આવતા ખેડૂત-વેપારીઓને ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવે છે કે, ૧ કરોડ ઉપરના વિડ્રોલ ઉપર ૨% ટીડીએસ ચૂકવવાનો રહેશે જેના હિસાબે ખેડૂતોને પણ મુશ્કેલી થશે અને માર્કેટમાં મોટા બિઝનેસ કરે છે તેને વધુમાં વધુ મુશ્કેલી પડશે. ૧ કરોડ રૂપિયા એટલે માર્કેટીંગ યાર્ડ માટે નાની એવી રકમ છે. ખરેખર બજેટમાં એવી જોગવાઈ કરવી જોઈએ કે ટન ઓવર ઉપર ટીડીએસની જોગવાઈઓ કરવી જોઈએ જેમ કે ૧૦ કરોડનું વાર્ષિક ટનઓવર થતું હોય તો તેને ૫ કરોડની છુટ આપવી જોઈએ. તેના કારણે ખેડૂતો-વેપારીને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આના માર્કેટ યાર્ડો પડી ભાગવાની પણ તૈયારી રહેશે. ઓનલાઈન કે ચેક દ્વારા પણ ખેડૂતોને તકલીફ થાય છે તેી આ નિર્ણયી ખેડૂત અને વેપારીઓને ઘણી નુકશાની પડશે. વાર્ષિક વાત કરી તો દરેક પેઢીને ૧૦ કરોડી ૨૫ કરોડ સુધીના ટનઓવર યાર્ડના તાં હોય છે. દરેક ટનઓવર રોકડેીથતુંહોય છે. ખેડૂતોને રોકડા જ પૈસા આપવાના હોય છે. બેંકોમાંથી ફરજીયાત એને વીડ્રોલ કરી ખેડૂતોને આપવાના હોય છે. દરરોજનું ગણીએ તો ૧૦ લાખ થી ૨૫ લાખ જેટલું વહીવટ રોકડ તો હોય છે. ખેડૂતોને આમાં વધુ નુકશાન થશે ચેક અમુક ખેડૂતોને પોશાય તેમ ની ઘણા ખેડૂતો નાના સેન્ટરોમાંથી આવતા હોય છે તેને વધુમાં વધુ પ્રોબ્લેમ થશે.

2-Tds-Will-Kill-Or-Save-Farmer-Traders-Than-Taking-One-Crore-Cash
2-tds-will-kill-or-save-farmer-traders-than-taking-one-crore-cash

આ નિર્ણય યાર્ડ માટે નુકશાનકારક: વેપારી

સરકાર દ્વારા જે બજેટમાં જોગવાઈ કરી છે. ૧ કરોડના ટીડીએસ ઉપર વિડ્રોલમાં ૨% ટીડીએસ લાગશે એ યાર્ડ માટે ખરેખર પારાવાર નુકશાનકારક છે. કારણ કે ખેડૂત ગામડેથી માલ લઈને આવતા હોય છે. ઘણી જગ્યાએ તો તેમને બેંકની બ્રાંચ પણ ન હોય એટલે ખેડૂત કીી ચેક લેવા પણ રાજી હોતા ની. બેંકમાં ચેકનો પણ ચાર્જ લાગતો હોય છે. તેી ખેડૂતને આ નિર્ણયી નુકશાની છે. ૧ કરોડે ૨% એટલે ૨ લાખ ટીડીએસ ભરવું પડે. ૧ કરોડ તો ૧ અઠવાડિયે જ થઈ જતું હોય છે. જ્યારે નોટબંધી મોદી સરકાર દ્વારા ઈ હતી તેના કરતા પણ અત્યારે વધુ મુશ્કેલીઓ પડશે ખેડૂત અને વેપારીને વધુ હાલત બગડશે. યાર્ડમાંથી ખેડૂતોને રોકડા પૈસા આપવામાં આવે છે અને ખેડૂતને ચેક આપીએ તો ૨% ટીડીએસ લાગુ પડે તો અત્યારે કમાવવાનો સવા ટકો છે. ૫૦ પૈસા ખર્ચો જતો રહે છે. પોણો ટકો પોતાની ખર્ચા પાછળ રહે છે. એમાં ૨% સરકારને ભરી દેવાનું રહે છે. રોકડ ખેડૂતોને આપે તો ૨૫% ખેડૂતો પૈસા યાર્ડમાં જ વાપરીને જાય છે કે બીયારણ, ખાતર ખરીદે છે જો ચેક દેવામાં આવે તો એમાં ૩-૪ દિવસે તો ચેક પાસ થાય છે. જો સરકારને આવા નિયમ કરવા હોય તો તેને પહેલા ૧ કરોડ થી વધારે ભ્રષ્ટાચાર થાય છે. તેની ઉપર ૩૦૨ની કલમ લગાડી ફાંસી કે આજીવન કેદની સજા દેવી જોઈએ. અત્યારે અભણ ખેડૂતોને ખબર પડતી ની ને કોઈપણ ફોન કરી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. પહેલા એવો સાઈબર ક્રાઈમ બંધ વો જોઈએ અને દલાલોએ જરૂર પડે તે ખેડૂતોને રોકડા પૈસા આપવા જોઈએ તો જ ખેડૂતોને લાભ દીધો કહેવાય બાકી ભ્રષ્ટાચાર તો હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.