Abtak Media Google News

મોરબી શહેરના એચડીએફસી બેન્ક રોડ પર અજાણ્યા કાર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દિવ્યરાજસિહ બલભદ્રસિહ ઝાલા જાતે દરબાર ઉ.વ.૨૧ ધંધો- પ્રા.નોકરી રહે.વ્રુંદાવન પાર્ક સોસાયટી તથા રૂતુરાજસિહ પ્રદ્યુમંનસિહ બન્ને પોતાનુ મો.સા.નં- જી.જે.-૩-એફ.એમ-૭૯૧૯ વાળુ લઇને જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કાર નંબર- જી.જે.-૩-ઇ.એલ-૦૧૨૨ ની પુર ઝડપે અને બેદરકારી થી ચલાવી ફરી.તથા સાહેદ ના મો.સા.મા પાછળ થી ભટકાળતા બન્ને દિવાલમા ભટકાતા સાહેદ ને જમણા પગમા તથા દાઢીના ભાગે ફેકચર ઇજા કરી હતી. બાદમાં અજાણ્યો કાર ચાલક પોતાની કાર લઇ ભાગી જતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.