Abtak Media Google News

નવી દિલ્હી-તિલક બ્રિજ વચ્ચે પાંચમી તેમજ છઠ્ઠી રેલ લાઇનના કનેક્શના સંબંધે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે 19 જુલાઈની ઓખા થી ઉપડતી 19565 ઓખા દહેરાદૂન સંપૂર્ણ રદ્દ રહેશે।

આ જ પ્રકાર દહેરાદૂન થી 21 જુલાઈના રોજ ઉપડતી 19566 દહેરાદૂન-ઓખા એક્સપ્રેસ રદ્દ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.