Abtak Media Google News

અખિલ સમસ્ત વાંઝા સમાજ દ્વારા આયોજીત તથા યુવક મંડળ દ્વારા સંચાલિત તા.૨૨/૧૨/૧૮ તથા તા.૨૩/૧૨/૧૮ના રોજ રાજકોટ મુકામે નસ્ત્ર વાંઝા વર્લ્ડકપ ટેનીસ ટૂર્નામેન્ટથથનું આયોજન કરવામાં આવેલ છે.

આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઈ, સુરત, વેરાવળ, પોરબંદર, રાજકોટ, જામનગર તથા ઉપલેટા એમ ૧૪ ટીમો ભાગ લેશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં રાખવામાં આવેલ છે. જેનો સમય સવારના ૭:૦૦ થી ૬:૦૦ વાગ્યાનો રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.