Abtak Media Google News

૭૨-જસદણ વિધાનસભા મતદાર વિભાગની પેટાચૂંટણી -૨૦૧૮ આગામી તા. ૨૦ ડિસમ્બરના રોજ યોજાના હોઇ ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરીના સંચાલન અને નિરીક્ષણ  માટે તેમજ આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થા તથા આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન થાય તે માટે કલેકટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ ૧૩ જેટલા નોડલ અફિસરોની નિમણુંક કરી છે.

નોડલ ઓફીસર મેનપાવર મેનેજમેન્ટ તરીકે  પી.બી. પંડયા નિવાસી અધિક કલેકટર, કલેકટર કચેરી રાજકોટ, નોડલ ઓફિસર ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ તરીકે શ્રી જે.કે. પટેલ નિયામકશ્રી જિલ્લા ગ્રામવિકાસ એજન્સી રાજકોટ, મદદનીશ નોડલ ઓફિસર ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ તરીકે વી.બી. બસીયા જિલ્લા લાઇવલીહુડ મેનેજર, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ, નોડલ ઓફિસર ફોર ઇમ્પ્લીમેન્ટીંગ એમસીસી તરીકે  પી.વી.અંતાણી મુખ્ય કારોબારી અધિકારી, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ(રૂડા) રાજકોટ, નોડલ ઓફિસર ફોર એકસપેન્ડીચર મોનીટરીંગ તરીકે શ્રી અનીલ રાણાવસિયા જિલ્લા વિકાસ અધિકારી- રાજકોટ,મદદનીશ નોડલ ઓફિસર ફોર એકસપેન્ડીચર મોનીટરીંગ તરીકે શ્રી એ.ડી.પરમાર અધિક જિલ્લા તિજોરી અધિકારી-રાજકોટ, નોડલ ઓફિસર ફોર ઓબ્ઝર્વર તરીકે  વાય.પી.જોષી જિલ્લા પુરવઠા અધિકારી  રાજકોટ, નોડલ ઓફિસર ફોર લો એન્ડ આર્ડર તરીકે  પી.બી. પંડયા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેકટર કચેરી રાજકોટ, મદદનીશ  નોડલ ઓફિસર ફોર લો એન્ડ આર્ડર તરીકે  પી. એસ. ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક (હેડ કવાર્ટર) રાજકોટ ગ્રામ્ય, રાજકોટ, નોડલ ઓફિસર ફોર મિડીયા  એ. પી. જોષી, નાયબ માહિતી નિયામક, માહિતીખાતુ જયુબેલી બાગ રાજકોટ, નોડલ ઓફિસર ડોર બેલેટ પેપર/ડમી બેલેટ પેપર, સેવા મતપત્રો,ચૂંટણી ફરજ પ્રમાણપત્રો તરીકે શ્રીડો. એમ.આર. સગારકા, જિલ્લા શિક્ષણ અધિકારી, આલ્ફ્રેડહાઇસ્કુલ કમ્પાઉન્ડ રાજકોટ., નોડલ ઓફિસર કોમ્પ્યુટરાઇઝેશન તરીકે  બી.આર. ધંધુકિયા, ડીસ્ટ્રીકટ ઇન્ફોર્મેટીક ઓફિસર, નેશનલ ઇન્ફોર્મેટીક સન્ટર, કલેકટર કચેરી રાજકોટ, મદદનીશ નોડલ ઓફિસર કોમ્પ્યુટરાઇઝેશન તરીકે આર.કે. જોષી, ડીસ્ટ્રીકટ ઇન્ફોર્મેટીક ઓફિસર, નેશનલ ઇન્ફોર્મેટીક સન્ટર, કલેકટર કચેરી રાજકોટ,  નોડલ ઓફિસર ફોર હેલ્પલાઇન એન્ડ કમ્પ્લેઇન્ટસ રીડ્રેશલ તરીકે   વી.બી. માંડલીયા (ઇ.ચા.) જલ્લા આયોજન અધિકારી રાજકોટ, નોડલ આફિસર ફોર પી.ડબલ્યુ. ડી. (પર્સન્સ વિથ ડીસેબીલીટી) તરીકે શ્રી એસ.કે. ઇસરાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,બહુમાળી ભવન, બ્લોકનં-પ, ગ્રાઉન્ડ ફલોર રાજકોટ, નોડલ ઓફિસર સિસ્ટમેટીક વોટર એજયુકેશન ફોર ઇલેકટરોલ પાર્ટીસીપેશન (સ્વીપ) તરીકે   ટી.સી. તીર્થાણી, જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બહુમાળીભવન, બ્લોકનં- ૬, રાજકોટ, મદદનીશ નોડલ ઓફિસ ( સ્વીપ) તરીકે શ્રી કે.એચ. પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લાપંચાયત, રાજકોટ તથા નોડલ ઓફિસર ફોર હેલીકોપ્ટર, એ.આર.ચાવડા, મામલતદાર, બીનખેતી શરતભંગ કલેકટર કચેરી, રાજકોટ ની નિમણુંક કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.