Abtak Media Google News
  • સીનીયર સિટીઝનને એફડી પર મળતું રૂપિયા ૫૦હજારનું વ્યાજ હવે કરપાત્ર
  • મોબઈલ ફોન પર કસ્ટમ ડ્યુટીવધારાઈ
  • કસ્ટમ ડ્યુટી વધતા મોબઈલ લેપટોપ અને ટીવી મોંઘા થયા
  • ડીજીટલ માધ્યમથી સિક્ષકોને માર્ગદર્શન અપાશે
  • વડોદારમાં રેલ્વે યુનિ.બનશે
  • દરેક 5 સંસદીય વિસ્તારો વચે એક મેડીકલ કોલેજ બનશે
  • ટીબીના દર્ધીઓને પોષણ માટે 6 હજાર કરોડ ફળવાયા
  • શિક્ષકો માટેના infrastructure માટે 2022 સુધીમાં 1 લાખ કરોડ
  • 1 વર્ષથી વધારે શેર રાખવાપર 15 ટકા ટેક્સ લાગશે
  • શેરના વેચાણ પર લોંગટમ કેપિટલગેઈન ટેક્ષ 10 ટકા
  • 99 ટકા MSMEને 25 ટકા ટેક્ષ આપવો પડશે
  • પેન્સનર્સને standard deduction નો લાભ મળશેBudget Kraf
  • નવા કર્મચારીઓના EPFમાં 12 ટકા સરકાર આપશે
  • 2020 સુધીમાં 50 લાખ યુવાનોને સ્કોલરશીપ અપાશે
  • 1હજાર વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટીમાંથી પી.એચ.ડી કરવાની તક અપાશે
  • મુદ્રા યોજના હેઠળ નાના ઉદ્યોગને લોન માટે 3 લાખ કરોડRupee
  • શિક્ષણ માટે 15 હજાર કરોડના ખર્ચની યોજના
  • 20852 કરોડના ખર્ચે 100 સ્માર્ટસિટી બનવાશે
  • 30 ટકા નોન ડીડકસન ટેક્સ સમાપ્ત કરીદેવાશે
  • વૃધોને એફડી-આરડી પર મળનાર વ્યાજ પર કોઈ ટેક્સ નહીં
  • ગોબર ધન યોજનાથી ખેડૂતોની આવક વધસે
  • ઇનસ્ટન્ટઈનકમ ડિપોજિટ 10 હજાર થી વધારી 50 હજારBudget2012 1
  • 50 લાખ કરોડ ગામડાઓ માટે ફંડ
  • ટેક્સટાઈલ પેકેજ 7140 કરોડનું
  • 12 ટકાથી વધારે નવા લોકો epfમાં જોડાશે
  • મેટરનીટી લીવ 13 થી વધારી 26 અઠવાડિયા કરાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.