Abtak Media Google News

અમરેલીનાં જેસીંગપરામાં બાઈક પર દારૂની હેરફેર કરતા એસાન ઉર્ફે ભૂરો રાજુભાઈ નુરાની અને વિરલ ઉર્ફે લાલો બટુકભાઈ ભટ્ટીને એસઓજીએ પકડી પાડયા છે. આ સાથે એસઓજીએ વિદેશી દારૂ બોટલ ૧૦ કિંમત રૂ. ૪ હજાર મળી કુલ રૂ.૫૫૦૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.