Abtak Media Google News

આયુર્વેદ જગતમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓની સાથે અગ્રીમ કંપની બના લેબ્સ પ્રા.લી. એ પ૦ વર્ષોનો ચુનોતીપૂર્ણ સફર સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. ગુજરાત રાજયની ગણીગાંઠી ગૌરવશાળી કંપનીઓમાં અગ્રેસર રહેનાર કંપની બાન લેબ્સ પ્રા.લી. એ આ ૫૦ વર્ષોમાં વિશેષતા, સફળતા તથા આસ્થાના નવા કીર્તીમાન સ્થાપિત કર્યા છે. ભારતીય ઔષધિ જગતમાં બાન લેબ્સને પોતાનો સર્વાગીણ વિકાસનો પરચમ લહેરાવીને જનમાનસમાં હ્રદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. કંપની એલકોને ઉત્કૃષ્ટ હેરકેર, હોમ કેર,  પર્સનલ કેર તથા બ્યુટી કેરના સેગમેન્ટમાં ૧૫૦ થીવધારે વિશ્ર્વસ્તરીય પ્રોડકસ પ્રસ્તુત કરીને પોતાને સ્થાપીત કરી દીધી છે. કંપની તાજેતરમાં જ હાઇજીન કેરમાં પદાપણ કરવા જઇ રહી છે. હેર કેરમાં ખ્યાતિના નવીન સોપાનોની ખોજ કરવાની સાથે સેસાએ ભારતમાં જ નહિં પરંતુ વિશ્ર્વમાં ૪૦ થી દેશોમાં અપાર પ્રસિઘ્ધિ હાંસલ કરી છે અને તે બાન લેબ્સનુેં સૌથી પ્રિમીયમ પ્રોડકટ નીને લોકોના દિલો પર છવાઇ ગયું છે.

બાન લેબ્સ આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય  ખ્યાતિ પ્રાપ્ત એક એવું વિશાળ કલ્પવૃક્ષના ‚પમાં અવતરીત થઇ ચુકયું છે. જે લોકોને સંતુષ્ટતાના રુપમાં ૧૫૦ પ્રોડકટસની શૃંખલા પ્રસ્તુત કરીને અનેક ક્ષેત્રોમાં પોતાના ઉત્પાદનના માઘ્યમ દ્વારા સર્વાગીણ મહત્વ દર્શાવે છે.

અમુક ખાસ ઉપલબ્ધીઓ જેબાન લેબ્સને ગૌરવાન્વિત કરે છે જેમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૯-૨૦૧૦ માં Oustanding Export Award નું સન્માન કંપનીની ગરીમા વધારે છે. Pharmaceutical and Clinicl Searchસ્થાને મેળવે ચૂકયું છે. સાથે સાથે તે ઇન્ટરનેશનલ જનરલ ઓફ ફાયટોમેડીસીન્સ નામના જનરલમાં પણ સ્થાન બનાવીને અગ્રેસર છે.સેસાનું પ્રમાણીકરણ ડો. દેવદત્ત ભાડલીકર દ્વારા પણ ગહન શોધ કરવામાં આવ્યું છે. જે ઉલ્લેખનીય છે.

પાવર બ્રાન્ડ એક મીડીયા દ્વારા પ્રકાશીત પુસ્તક છે. જે દેશવિદેશમાં ઉત્કૃષ્ટ ઉત્પાદનોની જાંચ, પરખ કરીને ત્યારબાદ માત્ર સર્વોત્તમ ને જ પ્રકાશીત કરે છે. આ ખાસ ઉ૫લબ્ધો મેળવવા સેસાને ૨૦ અલગ અલગ  કેન્દ્રો હજારો લોકોનું સમર્થન તથા ચુનૌતીપૂર્ણ પરીક્ષામાંથી પસાર થયું પડયું તથા ઉત્પાદનોની શૃંખલામાં શેશાએ આ અનોખો તથા અવ્વલ દરજજાના ખિતાબ મેળવ્યો. વર્ષ ૨૦૧૨-૧૩ માં સેસા પાવર બ્રાન્ડ બનીને પ્રમુખ સ્થાને રહ્યું છે. તાજતેરમાં જ સેસાએ  Asia Most Trusted Brand

ખિતાબ મેળવીને પોતાનામાં ચાર ચાંદ લગાવી દીધા છે. ઉત્પાદનની વિશિષ્ટ ગુણવતા થતા ફાયદા તથા તેની વિશ્ર્વસનીયતામાં સફળતાનું રહસ્ય છે. તેમજ સેસાએ પોતાને પાવર બ્રાન્ડમાં પ્રમાણીત કરી દીધું છે. સેસા એક થેરાપી છે જે વાળની સમસ્યાઓનો નિવારણમાં  સક્ષમ તથા પ્રભાવીછે.

કંપની બાન લેબ્સના મેનેજીંગ ડીરેકટર શ્રી મૌલેશભાઇ ડી. ઉકાણી આજે સેસાની ગગનચુંબી  ઉપલબ્ધોઓ અને બુલંદી ના શીખર પર પહોંચીને સ્થાપિત કરવાનો શ્રેય ભગવાન શ્રી દ્વારકાધીશના પવિત્ર આશીર્વાદ તથા બાન પરીવારસાથે જોડાયેલા હજારો ડિસ્ટ્રીબ્યુટર્સ, લાખો રીટેલર્સ તેમજ ડોકટર્સ અને કરોડો ઉપભોકતાઓને આપતા તેઓના યોગદાનને બીરદાવે છે. તેમજ ધન્યવાદ કરે છે અમને વિશ્ર્વાસ છે કે ભવિષ્ય સ્વર્ણિમ છે. બાન લેબ્સની ઝળહળતી સફળતાના સારથી મૌલેશભાઇ ઉકાણી (મો. ૯૮૨૪૪ ૦૦૯૦૦) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.