Abtak Media Google News

એસ્ટ્રોન ચોક નજીક આવેલા ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતી દક્ષાબેન નારણભાઇ પરમાર નામની ૧૯ વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે.

મૃતક દક્ષાબેન પરમાર રાજુલા તાલુકાના ટીંબી ગામની વતની છે અને છેલ્લા બે માસથી પોતાની પિતરાઇ બહેન સાથે મકાન ભાડે રાખી પ્રાઇવેટ નોકરી કરતી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.