Abtak Media Google News

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મહિલા ઔદ્યોગિક જીઆઈડીસી પાર્કના શુભારંભ બાદ બોર્ડ (નેનોનગરી) ગામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઈ ગ્રામજનો સો સીધો સંવાદ યોજીને ગ્રામજનોના સૂચનો અને અભિપ્રાય મેળવ્યા હતા. લોકો સો સીધો લોકસંવાદ કરતા મુખ્યમંત્રીને જોઇને લોકોના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી. નાના ભૂલકાી લઈ વડિલ સુધીના સૌ કોઇએ મુખ્યમંત્રીને મળીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સો આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.