ઇમામ હુસેનની યાદમાં મહોરમનું માતમ:તાજીયાનું જુલુસ નિકળ્યું

229

બિસ્મીલ્લાહ રહેમાન – એ – રહિમ બીરાદે અબામ-એ- વાબેકુમ, હાજી દાઉદભાઇ ઓષમાણભાઇ હિંગોળજા, પોલીસ હેડકવાર્ટર સુની મુસ્લીમ જમાદના અઘ્યક્ષ

અહિંયા રાજકોટ પોલીસ હેડકવાર્ટરની અંદર છેલ્લા ૭૦ વર્ષથી આ મહોરમનું આયોજન કરવામાં આવે છે. આ સોદા-એ-કરબલા ઇમામ હુસેન અમાહો તેના સતકે તુભેલથી હિંદુ – મુસ્લીમ એકતાનું અમારા વિસ્તારની અંદર માહોલ છે.

અને હર વર્ષે આ પ્રસંગની અંદર પોલીસ સ્ટાફ થકી આયોજન કરવામાં આવે છે અને એકબીજાના સાથ સહકારથી આ ઇમામ હુસૈન સોદા-એ-કરબલા હક માટે આ આવદદબુરી એની યાદમાં ન્યાજનું આયોજન કરવામાં આવે છે.

હિન્દુ-મુસ્લમાન એકતા માટે બે દિવસ આમ ન્યાજનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ-મુસ્લમાન એકતા માટે બે દિવસ આમ ન્યાજનું આયોજન કરવામાં આવે છે. અને હિન્દુ મુસ્લીમએકતાથી તમામ સાથે મળીને આ પ્રસંગ ઉજવીએ છીએ.

અને તમામ કોમની અંદર મતભેદ જાતપાત જેવું કાંઇ છે નહી અને સોદા-એ-કરબલા પાસે જે માંગવામાં આવે એ તમામ હજરાતને હિન્દુ- મુસ્લીમની માનતા પૂરી થાય છે. જે કોઇ પણ લોકો તકલીફ હોય તો તેની માનતા અહિંયા પૂરી થાય છે અસલામ વાલ ઇકુમ

Loading...